Biography of bakul mailable
Biography of bakul mailable
Biography of bakul mailable characters...
નવીન શું છે
સવિશેષ પરિચય: બકુલ ત્રિપાઠી
ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર (૨૭-૧૧-૧૯૨૮) : હાસ્યનિબંધકાર, નાટકકાર. જન્મ નડિયાદમાં. ૧૯૪૪ માં મેટ્રિક.
૧૯૪૮માં બી.કૉમ. ૧૯૫૨માં એમ.કૉમ. ૧૯૫૩માં એલએલ.બી.
Biography of bakul mailable address
૧૯૫૩થી આજ દિન સુધી એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં વાણિજ્યના અધ્યાપક. ૧૯૮૩થી ‘ગુજરાત સમાચાર’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરામર્શક તંત્રી.
Biography of bakul mailable people
૧૯૫૧માં કુમારચન્દ્રક.
મનુષ્યની અને મનુષ્યના સમાજની આંતરબાહ્ય વિસંગતિઓને અને એની નિર્બળતાઓને આછા કટાક્ષ અને ઝાઝા વિનોદથી ઝડપતી આ લેખકની મર્મદ્રષ્ટિ હાસ્યનિબંધના હળવા સ્વરૂપને ગંભીરપણે પ્રયોજે છે; અને ક્યારેક લલિતનિબંધનો એને એક સંસ્કાર પણ આપે છે.
હાસ્યમાધ્યમ પરત્વે સભાન હોવાથી પ્રયોગો પરત્વેની જાગૃતિ પણ જોઈ શકાય છે.
આથી જ ‘સચરાચરમાં’ (૧૯૫૫)માં વિષય અને વસ્તુના વૈવિધ્ય સાથે તાજગી છે.
Biography of bakul mailable name
‘સોમવારની સવારે’ (૧૯૬૬)માં લેખકની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ભળેલી છે. ડાયરી, પત્રો, સંવાદો જેવા વિવિધ તરીકાઓનો આશ્રય પણ અહીં લેવાયો છે. ‘વૈકુંઠ નથી જાવું’ (૧૯૮૩) નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાય