Gujarati author dhruv bhatt biography definition
Gujarati author dhruv bhatt biography definition and description...
ધ્રુવ ભટ્ટ
ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ | |
|---|---|
ધ્રુવ ભટ્ટ | |
| જન્મ | ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ ૮ મે, ૧૯૪૭ નીંગાળા, ભાવનગર |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| લેખન પ્રકાર | નવલકથા, ગીત |
| નોંધપાત્ર સર્જનો | સમુદ્રાન્તિકે (૧૯૯૩), તત્વમસિ (૧૯૯૮), કર્ણલોક (૨૦૦૫), અકૂપાર (૨૦૧૧) |
| નોંધપાત્ર પુરસ્કારો | સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૦૨ |
| જીવનસાથી | દિવ્યા ભટ્ટ |
| સંતાનો | દેવવ્રત (પુત્ર) શિવાની (પુત્રી) |
ધ્રુવ પ્રબોધરાય ભટ્ટગુજરાતી ભાષાના લેખક અને કવિ છે.
Gujarati author dhruv bhatt biography definition
જીવન
[ફેરફાર કરો]ધ્રુવ ભટ્ટનો જન્મ ૮ મે, ૧૯૪૭[૧]ના રોજ ભાવનગર જિલ્લાનાનીંગાળામાં (હવે બોટાદ જિલ્લામાં) થયો હતો. તેમનો અભ્યાસ વિવિધ જગ્યાએ થયો. તેઓએ જાફરાબાદમાં ૧ થી ૪ ધોરણ અને કેશોદમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ તેમણે વાણિજ્યમાં બીજા વર્ષ સુધીના અભ્યાસ બાદ વધુ અભ્યાસ પડતો મૂક્યો હતો.[૨] ૧૯૭૨માં તેઓ ગુજરાત મશીન મેન્યુફેક્ચરર્સના સેલ્સ સુપરવાઈઝર તરીકે જોડાયા.[૩] તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને લખવાનું શરૂ કર્યું.
તેમણે દિવ્યા ભટ્ટ સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર દેવવ્રતનો ૧૯૭૬માં અને તેમની પુત્રી શિવાનીનો ૧૯૮૦મા